રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દર વર્ષે મોટો પંડાલ બનાવી સ્થાપના કરવામાં આવતી પરંતુ આ વખતે કોરોના ની મહામારી ચાલે છે અને સરકાર નું જાહેરનામું હોય સાદગીથી ઘરમાંજ ગણપતિ બાપા ની મુર્તિ પ્રધામણી કરી બાળકો વડીલો મહિલાઓ દ્વારા દરરોજ પુજા અર્ચના કરવામાં આવી રહી છે અને અન્નકુટ અને સત્યનારાયણ ભગવાન ની કથા નું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું અને સરકાર ની તમામ માર્ગદર્શિકા નું પાલન કરી ગણેશ મહોત્સવ ઊજવવા માં આવ્યો.