અમરેલી: ખાંભાના નાની ધારી નજીકની ધોધમાર વરસાદ વચ્ચે ભૂખ્યા સિંહે રોડ વચ્ચે પશુનો કર્યો શિકાર..

Amreli Latest
રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ

અમરેલી-ખાંભાના નાની ધારી નજીકની ગત રાતની ઘટના..

ધોધમાર વરસાદ વચ્ચે ભૂખ્યા સિંહે રોડ વચ્ચે પશુનો કર્યો શિકાર..

ભૂખ્યા સિંહે વાહનોની પરવા કર્યા વિના કર્યો શિકાર..

બંને સાઈડ વાહન ચાલકો થંભી ગયા..

સ્ટેટ હાઇવે પર સિંહે પશુને પકડી કરી લીધો શિકાર..

ચાલુ વરસાદમા રસ્તા વચ્ચે શિકાર કર્યાની પહેલી ઘટના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *