રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બાર ગામની ઘટના
બાર ગામના કલાજી તરતડીયાના મુવાડામા રામિબેન વાલમભાઈનુ ઘર પડતા રામિબેન નીચે દટાયા હતા
તાત્કાલિક ધોરણે સારવાર હેઠલ વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા
રસ્તાના અભાવને કારણે ધસમસતા પ્રવાહમા વિપુલસિંહ અને ધનપાલસિંહ દ્વારા ઉંચકીને જવાયા
યુવાનો દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને પાણીના પ્રવાહમાં ઉંચકીને સારવાર માટે લઇ જવાઈ