બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
હવે ગોરા પુલ પરથી વાહન ચાલસે..
સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો..
હાલ ઉપરવાસ માંથી ૧૦ લાખ ૧૫ હજાર ક્યુસેક પાણી ની આવક..
ડેમના ૨૩ દરવાજા માંથી ૯ લાખ ૫૪ હજાર કયુએક પાણી નર્મદા નદી માં છોડાયું..
હાલ નર્મદા ડેમ ની સપાટી ૧૩૨.૫૧ મીટરે પહોંચી..
નર્મદા નદી માં પુરની સ્થિતિ નિર્માણ વડોદરા ભરૂચ નર્મદાના ૫૨ ગામોને એલર્ટ..
નર્મદા નદીમાં પુર ની સ્થિતિ યથાવત..
નર્મદા નદીમાં પુરના કારણે અકતેશ્વર પુલના પિલરનું ધોવાણ..
પુલના પિલરો ધોવાતા તિલકવાડા ,દેવલિયા, છોટા ઉડેપુરથી રાજપીપળા જતા વાહનો ડાયવર્ટ કરાયા..
નવા ગોરા પુલ તરફ થી વાહનો જશે..
આ રોડ પર ટ્રાફિક વધે તેવી શક્યતાઓ જોતા પોલીસ મૂકી દેવાઈ
