રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે ગામની અંદર આવેલો ઠાકોર સમાજના જોગણી માતજી ના વિસ્તાર અને રામદેવ પીર વિસ્તાર માં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ઉભરાય આવ્યું છે ગ્રામજનોની ફરિયાદ છે કે છેલ્લા કેટલાય વષો થી જોગણી માતજી ના મંદિર આગળ ખૂબ મોટી ગંદકી થયા છે જેથી ગ્રામ પંચાયત દ્વારા કોઇ સફાઇ કરવામાં આવતી નથી જો કે સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટો ગ્રામ પંચાયતમાં પાણી ના નીકાલ માટે ફાળવવામ આવે છે.
પરંતુ પંચાસર ગામે આજ દિન સુધી ગટર ની કોઈ વ્યવસ્થા નથી થઈ જો કે ગામલોકો એ ગંદકી દૂર કરવા માટે અનેક રજૂઆત તંત્ર ને કરી છેપરંતુ તંત્ર દ્વારા આખ આડા કાન કરયા છેજો એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે અને સરકાર દ્વારા સફાઈ અભિયાન અને પાણીના નિકાલ માટે અનેક વ્યવસ્થા માટેલાખો રૂપિયા ની યોજના બહાર પડાઈ છે.
પરંતુ ગામના સરપંચ અને તેના મળતીયયા થી ગામના લોકો હેરાન પરેશાન છે જોકે ગંદકીના કારણથી પાણી જન રોગ અને મેલડી જેવા અનેક પ્રકારના રોગચાળો ફેલાઇ શકે તેમ છેઆમતો આરોગ્ય તંત્ર ની ટીમો સરકાર દ્વારા દરેક ગામડે મૂકવામાં આવી છે પરંતુ આરોગ્ય તંત્રને પણ કેમ આ ગામની હાલત માં આ ગાળો કિચીર કેમ નથી દેખાતુ તેવા અનેક સવાલો ગામ લોક ઉઠી રહ્યા છે.
જેકે અરજદાનૂ કેહવુ શે કે સરપંચ તલાટી અને તેના મળતિયાઓ ને મોખીક અને લેખીતામા અનેક રજૂઆત કરવા છતાં સરપંચ દ્વારાઅરજદારો ને તોશડુ અને ખરાબ ખરાબ વર્તન કરે છે અને કહે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો મારૂ કોઇ કાઇ બગાડી નહીલે અને તમને કોઈ સુવિધાઓ આપવાની નથીતયારે ના શુટકે આ લોક એ મિડિયા ના માધ્યમથી સરકારી તંત્ર ના અધિકારીઓ ના કાન ઉઘાડવા રજૂઆત કરી છે જો કે ગ્રામ પંચાયત સુખકારીઅને વિકાસ માટે સરપંચ ની જવાબદારી આવતી હોય છે પરંતુ સરપંચ પોતાની મનમાની કરી લોકો સાથે ભેદભાવ કરતા લોકો નારાજ છેજોકે હવે ગામન લોકો કોની પાસે રજૂઆત કરે તેવા અનેક સવાલો ઉભા થયા છે જોકે હવે ગામ લોકો ની મંગ એ છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદ અધિકારીઓ તાત્કાલિક ધોરણે તપાસ કરી ને આ ગામ લોકો ના પડતર પ્રશ્નોના હલ કરે તેવી માંગ ઉઠવા પામી છે.