અમરેલી: રાજુલા,જાફરાબાદ,ખાંભા તાલુકાના તમામ રસ્તાઓ ૮ દિવસમાં પુરવા નાયબ મુખ્યમંત્રી કાર્યાલયની ખાત્રી.

Amreli Latest
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને કરાઇ હતી રજુઆત.લોકો ભારે હાલાકીનો સામનો કરી છે ત્યારે લોકોની સમસ્યાને સમજી રાજુલાનાં યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા આ અંગે ના રાજયના નાયબ મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાના નેશનલ હાઇવે,ને સ્ટેટ હાઈવે તથા માર્ગ અને મકાન રો વિભાગ પંચાયત તથા રાજય નાં રોડ મી પર ખાડાઓ પુરવામાં આવે જેથી રાજુલા,વાહનચાલકો ને રાહત મળે ત્યારે આવી હતી ત્યારે ધારાસભ્ય દ્વારા રાજય માં છેલ્લા આ અંગે નાયબ મુખ્યમંત્રી જણાવ્યું કે આશા રાખું છું કે નિતિનભાઈ પટેલ નાં કાર્યલાય લેલું પાળી બતાવશે. માંવરસાદના કારણે મોટા ભાગના દ્વારા ખાત્રી આપતા જણાવ્યું હતું કે હવે આગામીથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજયના રાજુલા જાફરાબાદ ખાંભા અઠવાડિયા માં આ વિસ્તારના ધોરીમાર્ગ, પંચાયત નાં રોડ વિસ્તારનાં તમામ રસ્તાઓ પર લોકોની સમસ્યા હલ થાય છે કે નહીંવા સહિતના રોડ પરઠેર-ઠેર ખાડાઓ પડેલા ખાડાઓ ૮ દિવસ માં પુરવા એ તો હવે આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *