જૂનાગઢ: કેશોદ શહેરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ૭૦૦થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા.. Junagadh Latest August 30, 2020August 30, 2020 admin142Leave a Comment on જૂનાગઢ: કેશોદ શહેરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ૭૦૦થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા..રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદઅનેક ઘરોની સાધનસામગ્રી પાણીમાં તરબોળ નીચાણવાળા વિસ્તારોની કોંગ્રેસ, ભાજપ, નગરપાલિકા સહિતના હોદેદારોએ લીધી મુલાકાતતાત્કાલિક પાણી નિકાલ કરવાની શહેરીજનોની માંગણી..