રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
કડાણા ડેમ માં હાલ ૪ લાખ ૨૧ હજાર કયુસેક પાણી છોડાયું
કડાણા ડેમ માંથી પાણી છોડતા મહીસાગર નદી માં ઘોડાપુર
મહીસાગર ખેડા આણંદ અને વડોદરા જીલ્લા ના ૨૭ ગામો ને એલર્ટ અપાયું
જીલ્લા કલેકટર આર બી બારડ દ્વારા નદી કાંઠા વિસ્તાર ના ગામો ને સતર્ક રહેવા સૂચના અપાઈ.