દેવભૂમિ દ્વારકા: દેવભુમિ દ્વારકા જિલ્લામાં વરસાદી મહેર હવે કહેર મા બદલાય તેવી સ્થિતિ.

DevBhumi Dwarka
રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા

દેવભુમિ દ્વારકા મા ધણા સમય થી વરસાદ પડી રહ્યો હતો ત્યારે ફરી શનીવાર અને રવીવારે રમજટબોલાવી છે ત્યારે ખેડૂતો ના પાક નીષ્ફળ ગયા હોય તેવોસુર ઉઠી રહ્યો છે.જયારે દેવભુમિ દ્વારકા ની વાત કરવા મા આવે તો દ્વારકા ખંભાળિયા રાવલ કલ્યાણપુર ભાણવડ પંથકમાં ક્યાંક ઝાપટા પડ્યા તો ક્યાંય ભારે વરસાદ પણ પડ્યો છે જેમા સવાર ના દસ વાગ્યા સુધીમાં ખંભાળિયા મા ૧ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો જયારે ભાણવડ ના વેરાડ મા ૧.૫ ઇંચ અને પાછતર મા ૨.૫ ઇંચ મોડપર મા ૧ ઇંચ મોરજર મા ૧ ઇંચ ગુંદા ગામે ૧.૫ ઇંચ વરસાદ પડ્યો હોય તેવા અહેવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *