રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ
અકસ્માતમાં રિક્ષામાં સવાર ૫ લોકો પૈકી ૨ ને ગંભીર ઇજા પહોંચી જ્યારે ૨ બાળકોને પણ પહોંચી ઇજા
૧૦૮ એમ્બ્યુલન્સ સમયસર ન આવતા ઇજાગ્રસ્તો ને ખાનગી વાહન મારફત હોસ્પિટલમાં ખસેડાયા
ઇજા ગ્રસ્તો ને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
કાર ચાલક કાર મૂકી થયો ફરાર
પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી..