રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ
જિલ્લાના દાંતા ,અમીરગઢમાં મેઘમહેર….
અમીરગઢમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો..
અમીરગઢ તાલુકા માં ૫ દિવસ ના વિરામ બાદ વરસાદ નું આગમ..
જ્યારે દાંતા માં બે કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો..
દાંતા માં ૪ ઇંચ વરસાદ ત્રાટકતા બાલારામ નદીમાં પાણી ની આવક…
ધમાકેદાર વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યાં…..
ધીમી ગતિએ પવન ના સૂસવાટા સાથે મોડી રાત થી વરસાદી માહોલ સર્જાયો…..
પૂન વરસાદી માહોલ સર્જતાં ખેડૂતો માં કહી ખુશી તો કહી ગમ જેવો માહોલ સર્જાયો….
ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી..