રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
કડાણા ડેમમાં ૩ લાખ કયુસેક કરતા પણ વધુ પાણી ની આવક
કડાણા ડેમ માં પાણી ની આવક ને લઈ ડેમ ના ૧૨ ગેટ ૪ ફૂટ ખોલાયા
કડાણા ડેમ માંથી ૩ લાખ કયુસેક પાણી મહીસાગર નદી માં છોડાયું
મહીસાગર નદી પર ના હાડોડ ઘોડીયાર અને તાંતરોલી બ્રિજ બંધ કરાયા
કડાણા ડેમ માં આવક વધતા ૪ લાખ કરતા પણ વધારે પાણી છોડાય તેવી શકયતા
જિલ્લા કલેકટર આર બી બારડ દ્વારા નદી કાંઠા વિસ્તાર ના ગામો ને સતર્ક રહેવા સૂચના આપી