પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખએ ચાર્જ સંભાળ્યો.

Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

કડક વલણ લાલીયા વાડી કરી. ગેર હાજર રેહતા કમૅચારીઓને આપી નોટિસ ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો કેમ રહે છે ગેરહાજર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા ના નવા નિમણૂક કરવામાં આવેલ પ્રમુખ મહેશભાઇ અદા અને ઉપ પ્રમુખ કાનજીભાઈ પરમાર એ રાધનપુર નગરપાલિકા ના ગેર હાજર રેહતા કમૅચારીઓ ને આપવામાં નોટિસ ત્રણ દિવસ માં ગેર હાજર રેહવા બદલ માંગેલ ખુલાસો આપવા માટે હુકમ કર્યો હતો રાધનપુર નગરપાલિકા માં લાલીયાવાડી કરી ગેર હાજર રેહતા કમૅચારીઓ માં ફફડાટ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *