અમરેલી: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ મા આજ તા.૨૯-૮-૨૦૨૦ ના રોજ નવા કપાસ નિ આવક.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

ધારગણિ ગામના દિલુભાઇ વાળા એ ઠુંમર ટ્રેડિંગ ના કમિશન મા લાવેલ. જેનિ યાર્ડ ના ચેરમેન દિપકભાઇ માલાણિ, વાઇસ ચેરમેન મનજિભાઇ તળાવિયા, સેક્રેટરી આર.વિ.રાદડિયા નિ ઉપસ્થિતિમા ઓક્ષનર હિમતભાઇ ભટ દ્વારા હરરાજિ કરવામા આવતા. તુલસિ ટ્રેડિંગ – અજિતભાઇ દ્વારા રુ.૨૪૫૧/- મણ ના ભાવથિ ખરિદિ કરવામાં આવિ..આમ નવા કપાસ નો સારો ભાવ આવતા ખેડુતો મા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *