રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
બગસરામાં છેલ્લા ૧૯ વર્ષ થી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
આ કાર્યક્રમમાં સાહિત્યકાર મહેન્દ્ર ભાઈ જોશીને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા
આ કાર્યક્રમ શિવાજી ચોકમાં મેઘાણીના સ્ટેચુ પાસે કરવામાં આવ્યું
આ શિવાજી ચોકમાં દરરોજ ગંદકી કીચડ હોય છે આ મુખ્ય માર્ગ છે
આ રોડ આજે સફાઈ કરવામાં આવતા સ્થનિક લોકોને પણ રાહત થયેલ છે
અને લોકોપણ ઇરછી રહ્યાછે કે રોજ આવા કાર્યક્રમો થાય અને આ વિસ્તારમાં સફાઈ થાય આ કાર્યક્રમનું આયોજન બગસરા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.