અમરેલી: પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, ખાંભાના ૧૦૦ જેટલા કોંગી કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો.

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

અમરેલી-નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું ગાબડું ધારી બેઠકની સંભવિત પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો ખાંભાના ૧૦૦ જેટલા કોંગી કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો આંતરિક વિખવાદ કોંગ્રેસમાં સામે આવ્યો. ખાંભા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રસિક ભંડેરી ભાજપમાં જોડાયા. ચલાલા ખાતે યોજાયેલી મિટિંગમાં કોંગી કાર્યકરોએ કેસેરિયો ધારણ કર્યો ભાજપના નેતા ધનસુખ ભંડેરી અને પૂર્વ ધારાસભ્ય જે.વી કાકડીયાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો.

મારી સાથે લાગણી અને મને જીતાડવા માટે મારી સાથે જોડાયા : જે.વી કાકડીયા

મને પ્રમુખ પદ પરથી હટાવી દેવામાં આવ્યો અને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જેથી હું ભાજપમાં જોડાયો : રસિક ભંડેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *