રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
સામખીયારી થી ડીસા સુધી પહોંચવા માટે હજારો ખાડા પડી ગયા છે ત્યારે ચાર ટોલ ટેક્સ ઉપર મોટા પાએ ટોલ ટેક્સ ભરી ને પસાર થતા નેશનલ હાઇવે ઓથોરિટી ના પાપે ઠેર ઠેર ખાડા પડી ગયા છે ત્યારે આ નેશનલ હાઇવે નંબર ૨૭ રોડ ઉપર ટોલ રોડની જગ્યા ખાડા રોડ બન્યા ડિસ્કો ડાન્સ કરતી ગાડીના ડ્રાઈવરો પરેશાન બસો કિલોમીટર નેશનલ હાઇવે નંબર ૨૭ પાસ કરવા માટે ટોલ ટેક્સ બે હજાર રૂપિયા ભરવા પડે છે સતા રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય લોકોને ભોગવી રહ્યા છે હાલાકી તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી ખાડા નું રિપીરીગ કામ કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.