રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના બરફટાણા ગામે છેલ્લા છ મહિનાથી રોડ ઉપર મોટા ખાડા પડતા વાહનચાલકો માટે મુશ્કેલી પડી રહી છે ત્યારે લોઢ વાહનો પલટી ખાઈ રહ્યા છે અકસ્માત પણ વધુ થવા લાગ્યા છે કાઈમી માટે એક અકસ્માત તો તે ખાડામાં થાય છે પણ જો કોઈ વાહનચાલકો ને મોટી જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ ગામ લોકો અને આજુબાજુના ગામના લોકો ની માંગણી છે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામા આવે નહીં તર કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે.