રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ખેડૂતો દ્વારા પત્રકાર સક્ષમ રજૂઆત કરવામાં આવી હતી કે આ ચોમાસામા વધુ વરસાદ પડતાં કપાસ સીંગ તલ બાજરી લીલા શાકભાજી મગ જેવા પાકોમાં મોટાપાયે નુકસાન થયું છે તો ખેડૂતો ની માગણી સરકારી શ્રી તાત્કાલિક ધોરણે સર્વ કરીને ને લીલો દુષ્કાળ જાહેર કરે કપાસ ના પાક મા વધુ વરસાદ પડતાં લાલ ઈયળો આવી હતી અને સીંગના ના વરસાદ વધુ પડતા પીળી થવા પામી છે ત્યારે હાલ છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ખેડૂતો નુ કહેવુ છે કે આખુ વર્ષ હમારા માટે ખુબ નુકસાન થયું છે ઉનાળુ પાક ને પણ વરસાદ પડ્યો ત્યારે મોટાપાયે નુકસાન થયું હતું
માટાભાગના ખેતરમાં એક મહિનાથી ખેતરો મા પાણી ભરેલા છે ત્યારે ખેડૂતો ને ખેતરમાં કોઈ પણ પ્રકારનુ કામ થતુ નથી હાલની પરિસ્થિતિ ખેડૂતો ને માથે ઓઢી ને રોવાનો વારો આવ્યો.