રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
વડોદરા જિલ્લામાં દુમાડ ચોકડી થી આસોજ જતાં આસોજ બ્રિજ પર મોટા ખાડા જોવા મળીરહ્ય છે અને ખાડા ને હાલત એવી છે કે તેના સળિયા પણ બહાર આવી ગયા હતા ઈમરજન્સી ગાડી ને કદાચ નીકળવું હોય તો આ ખાડાના કારણે લાંબો ટ્રાફિકજામ થાય છે ટ્રાફિકજામના કારણે ઈમરજંસી ગાડી પણ વેલી નીકળી નથી શકતી અને આના કારણે કોઈ પણ દર્દીઓનો મોત પણ થઇ શકે છે જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ બનશે ત્યાં સુધી સરકાર રાહ જોઈને બેઠી છે એવું લાગી રહ્યું છે સરકારના આંખ આડા કાન હોય તંત્રના આંખ આડા કાન હોય એવું લાગી રહ્યું છે આ બ્રિજ ની મુલાકાત લખન દરબાર લીધી હતી અને તેને ચીમકી ઉચ્ચારી હતી કે આ બ્રિજને સમારકામ વેલીમાં વહેલી તકે નહીં થાય તો એવું તો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.