રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ગિરગઢડા મા આવેલ ક્રિષ્ના પાર્ક રેસીડેન્સી મા બની રહેલ મકાનમાં મળ્યો મૃત હાલતમાં દીપડો ક્રિષ્ના પાર્ક રેસીડેન્સી મા રહેતા જલ્પેશભાઇ જાનીના મકાનમાં ૧૫ વર્ષના દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો દીપડો છેલ્લા ઘણા સમયથી બીમાર હોય ત્યારે સ્થાનિક લોકોને ખબર પડતાં વન વિભાગને જાણ કરતા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પી.એમ. અર્થે લઈ જવામાં આવ્યો હતો.