રિપોર્ટર: પ્રવીણ પરમાર, આણંદ
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના થામણા ગામ ના નિવૃત્ત આર્મીમેન સાજીદખાન ગામ ના યુવાનો અને યુવતીઓ ને વિના મુલ્યે દેશદાઝના પાઠ શિખવાડી લશ્કરી તાલીમ આપી છે પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે સાથે લેખિક પરીક્ષા પાસ કેવી રીતે કરવી એ પણ ટેસ્ટ લઈ તૈયારી કરાવવામાં આવે છે યુવતીઓ પણ દેશની સેવા કરવા માટે ઉત્સાહિત જોવા મળે છે. નિવૃત્તિ આર્મીમેન સાજીદખાન એક ઉમદા કાર્ય કરી રહ્યા છે.
