રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઉપલેટા પોલીસ.

Rajkot
રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા

રાજકોટ જિલ્લાની ઉપલેટા પોલીસ સ્ટાફ ભાદર પોલીસ ચોકી એ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પાટણ વાવ તરફથી એક ઈસમ શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકી ને પોલીસ દ્વારા પુછપરાજ હાથ ધરવામાં આવી હતી.તેને પોતાનું નામ વિજયભાઈ દુલાભાઈ સોલંકી જણાવ્યું હતું. આ ઈસમ બાબતે બીજા પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા આ ઇસમ જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશના એક ગુન્હામાં લાંબા સમયથી નાસતો ફરતો હોય અને ઉપરકોટ વંથલી પોલીસ સ્ટેશનના સામે અટક કરવાની બાકી જેથી આ ઈસમને પકડી વંથલી પોલીસ સ્ટેશન ખાતે સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *