રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
કોંગ્રેસ પ્રેરિત રાધનપુર નગરપાલિકા માં કોંગ્રેસ ના ૧૬ સદસ્ય અને ભાજપના ૧૨ સદસ્ય રાધનપુર નગરપાલિકામાં ચુંટાયેલા સભ્યો છે
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા ની પ્રમુખ શ્રી ની ઉપ પ્રમુખ ની આજરોજ સવારે ૧૧ કલાકે રાધનપુર નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી યોજાઈ જેમાં પ્રમુખ ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ ના સદસ્ય શ્રીમહેશભાઈ આ દા ઠક્કર રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે કાનજીભાઈ પરમાર તો કોંગ્રેસ તરફેણ માં ૧૬ મત પડ્યા ભાજપ તરફી ૧૨ મત પડ્યા રાધનપુર નગરપાલિકા માં કોંગ્રેસ નો વિજય થયો હતો.