પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અતિભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં.

Latest Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

સાંતલપુરના લોદરાથી ગાંજીસર રોડ બ્લોક.

હજુ વરસાદ વધુ પડે તો લોદરા અને રાધનપુર હાઇવે પણ બ્લોક થવાની શક્યતા

ખેતરોમાં પાણી ફરી વળતા તમામ પાકોને ભારે નુકસાન

ગઈ વખતનો પાક વીમા હજુ સુધી કેટલાય ખેડૂતો નથી મળ્યો.

ત્યારે ફરીવાર પણ પાક વીમા માટે ખેડૂતોને રજળ પાટ કરવી પડે તેવી શક્યતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *