રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ માં વરસાદી પાણી અને બનાસ નદી એ વેણ બદલતા સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ માં ૨૦૦ જેવા ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી ખાધા ખોરાક ની સામગ્રી નાશ પામી અબિયાણા ગામ ના ૨૦૦ જેવા પરિવારો બે હાલ બન્યા સરકાર તરફથી હજુ સુધી કોયે મુલાકાત પણ નથી લીધી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ ના બસો જેવા ઘરોમાં નુકસાન તો હજારો વિઘા જમીનમાં ખેડૂતો ને મોટા પાયે નુકસાન વાવેતર કરવામાં આવેલ પાક ને નૂકશાન થયું છે. સાંતલપુર તાલુકાના અબિયાણા ગામની હાલત વરસાદ ના કારણે ગંભીર થઇ છે.