રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ ના માંગરોળ વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણનું આયોજન કરવામાં જેમાં આ ૭૧માં વનીકરણ ઉત્સવમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ, માંગરોળના મામલતદારશ્રી બેલડીયા સાહેબ , ટી.ડી.ઓ ચાવડા સાહેબ,આર.એફ.ઓ મકવાણા સાહેબ, કે.કા. શાસ્ત્રી વિધાલય ના – માંગરોળ ના તેમજ બીજા મહાનુભાવો હજાર રહિયા હતા કે.કા શાસ્ત્રી .માં અભ્યાસ કરતા અને ઉચ્ચ ગુણ માર્ચ -૨૦૨૦ ની પરીક્ષામાં ધોરણ -૧૨ માં સમગ્ર માંગરોળ તાલુકામાં ૯૯.૭૫ PR સાથે કે.કા. શાસ્ત્રી વિધાલય માંગરોળ નો વિદ્યાર્થી ચાંડેગરા સંકેત નું સન્માન કેશોદના ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અતમાં કે.કા.શાસ્ત્રી સ્કૂલના આગણમાં ધારા સભ્ય અને મામલતદાર તેમજ વન વિભાગના કર્મચારીઓ દ્વારા ૫૦ જેટલા વુરક્ષા રોપણ કરવામાં આવેલ જેમાં માંગરોળ વન વિભાગ દ્વારા વનીકરણ રથ ને કેશોદ ધારા સભ્ય દ્વારા લીલી જનડી આપી રથને ગ્રામ્ય વિસ્તારોમાં રવાના કરવામાં આવેલ છે.