રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ
રાજકોટ જિલ્લામાં પણ આખીરાત વરસ્યો વરસાદ
સૌથી વધુ લોધિકામાં પડયો ૫ ઇંચ વરસાદ
રાજકોટ તાલુકામાં પણ ૫ ઇંચ થી વધુ વરસાદ
ઉપલેટામાં ૪ ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેર જળબંબાકાર
ગોંડલમાં પણ પડયો સવાર સુધીમાં ૩.૫ ઇંચ વરસાદ
જેતપુરમાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ
જેતપુરમાં સવારે ૬ વાગ્યા સુધીમાં ૩ ઇંચ વરસાદ
જામકંડોરણામાં પણ પડયો ૨ ઇંચ વરસાદ
ધોરાજીમાં પણ ૩ ઇંચ વરસાદ
પડધરીમાં બારે મેઘ ખાંગા
સવારે ૬ વાગ્યા સુધીમાં ૩ ઇંચ વરસાદ