બનાસકાંઠા: કોરોના સમયથી દૈનિક નિભાવ ખર્ચ બંધ કરાતા ગૌશાળા સંચાલકોની હાલત કફોડી.

Banaskantha Latest
રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા

ગૌશાળા સંચાલકો નું સરકાર સામે આંદોલન.

કોરોના સમયથી દૈનિક નિભાવ ખર્ચ બંધ કરાતા ગૌશાળા સંચાલકોની હાલત કફોડી.

સુઇગામ ના મોરવાડા ગૌશાળાની ૪૫૮ ગાયોને રસ્તા પર છોડી મુકાઈ.

સરકાર આ અંગે કાંઈ કાર્યવાહી નહિ કરે તો તમામ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ગાયોને સરકારી કચેરીઓમાં છોડી દેવાની ચીમકી.

ગાય પાળવા માટે સહાય આપનારી સરકારનું ગૌશાળાની ગાયો માટે ઓરમાયું વર્તન.

તાલુકાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ની લેખિત રજૂઆતો છતાં સરકાર દ્વારા માંગણી ધ્યાને નહિ લેવાતા ગૌ પ્રેમીઓ સરકાર સામે લડી લેવા મક્કમ નિર્ધાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *