રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ
આજે સમગ્ર ભારતમાં દેશમાં કોરોના વાઇરસને લઈને પીલાઈ રહ્યો છે. જેમાં સરકાર ના આદેશ અનુસાર ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ ન થાય એ રીતે છૂટછાટ આપવામાં આવેલ છે જે અનુસંધાને આજરોજ કાંકરેજ તાલુકાના બૂકોલી મુકામે બનાસકાંઠા જિલ્લા ના મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ તેમજ ગામના આગેવાનો વડીલો તેમજ યુવાનો ને હાજરીમાં બુકોલી મુકામે હાઈસ્કૂલ ની દીવાલ નું ગોળ ધાણા વેચી મોં મીઠું કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.