રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ
મોડી સાંજથી સમગ્ર કાંકરેજ તાલુકામાં સાર્વત્રિક વરસાદ…
ગાજવીજ તેમજ કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન…
ગઈ કાલ આખો દિવસ ઝરમર વરસાદ બાદ રાત્રી થી ભારે વરસાદથી પાણી..
કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ભરાયા પાણી….
રાધનપુર પાલનપુર નેશનલ હાઇવે પર જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને પડતી ભારે મુશ્કેલી…