છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદ માંથી છોટાઉદેપુર એલ.સી.બી એ ૪,૮૨,૩૦૫નો વિદેશીદારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો.

Chhota Udaipur Latest
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા નારંગપુર પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત ૧,૮૨,૩૦૫ના સાથે વારના ગાડી ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચ જિલ્લામાં પ્રોહીબીશન નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચના કરેલ જે આધારે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે.પટેલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ સાથે રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોતાના શક અને બાતમી ના આધારે ફેરકુવા ગામની સીમમાંથી વેરનાં ગાડી આવતા દેખાતા તે ગાડી ને તપાસ કરતા ભારતિય બનાવતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કુલ બોટલ ૭૦૭ . જે ભારતીય બનાવટ વિદેશી દારૂની કિંમત ૧,૮૨,૩૦૫ જે હેરાફેરી કરવામાં લીધેલ વેરનાં ગાડી ની કિંમત.૩,૦૦,૦૦૦ મળી કુલ કિંમત મળી. ૪,૮૨,૩૦૫ના મુદ્દામાલ જપ્ત કરી ભાગેલો આરોપીને શોધ ખોધ રંગપુર પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *