રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ ના માંગરોળ નગરપાલિકાના રાજકારણમા નવો વળાંક કોંગ્રેસ સતા ગુમાવે તેવા એંધાણ દેખાય રહ્યા છે.માંગરોળ નગરપાલિકામા પ્રમુખ ઉપપ્રમુખ ની ૨૪-૮-૨૦૨૦ તારીખે થનારી ચૂંટણીમાં રાજકારણ ગરમાયું.માંગરોળ કોંગ્રેસ આગેવાન અને પુર્વ પ્રમુખ નગરપાલિકામા પ્રમુખ બનવા માટે ભાજપના પાંચ સભ્યોને લઈને અજ્ઞાત સ્થળે રવાના થય જવાની વાતો એ પકડયું જોર પકડીઉં છે.
નગરપાલિકામા ૧૪ ભાજપ,૧૪ કોગ્રેસ અને ૮ અપક્ષ સભ્યોની સંખ્યા ધરાવે છે, અપક્ષ લઈને બહુમતી ધરાવતી કોંગ્રેસને તોડવામા સફળ થઈ કે પછી પોતાનાં જ સભ્યો તેના કંટ્રોલમાં નથી તે પણ એક મોટો સવાલ છે.હવે આગામી ૨૪ તારીખે ચૂંટણીમાં ભાજપ બાજી મારશે કે કોંગ્રેસ તે આવનારું પરિણામ જ બતાવશે.