રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સી ડી પટેલ ના ઓ ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતા ઘેરકાનુની પ્રોહિબિષણ નેસતનાબૂદ કરવા કડક હાથે કામ લેવાની જુંબેશ અન્વયે નસવાડી પો સ્ટાફ આજરોજ નસવાડી પો સ્ટેશન ના એ એસ આઇ.મીથીયાભાઈ બલસિંગભાઈ ને ખાનગી રહે બાતમી મળી હતી કે કળદા ગામે નર્મદા નદી કાંઠે સંકરભાઈ રંગલિયભાઈ દુ ભીલ ના ઓ પોતાના છાપરે ઇંગ્લિશ દારૂ નો જથ્થો લાવી ઉતારી રાખેલ છે તેવી બાતમી હકીકત આધારે આજરોજ ઉપરોક્ત હકીકત વાડી જગ્યા એ રેડ કરતા ઇંગ્લિશ દારૂ ના (૧) રોયલ બાર પ્રેસ્તિંગ વિહિસ્કી ૭૫૦ મિલી ના હોલ નંગ ૧૨૧ કુલ કીમત રૂ ૫૭,૪૭૫ (૨) રોયલ સિલેક્ટ ડીલક્સ વિસકી ૭૫૦મિલી હોલ નંગ ૪૧ કુલ કીમત રૂ ૧૯,૬૮૦ (૩) પાવર ૧૦,૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦મિલી ના ટીન નંગ ૨૬૨ કુલ કીમત રૂ ૩૪,૦૬૦ (૪) ગોવા સ્પરિત ઓફ સ્મિથ નેસ વિહિસકી ૧૮૦ મિલી ના કવત્રિયા નંગ ૯૮ કીમત રૂ ૧૨,૭૪૦ મળી કુલ કીમત ૧,૨૩,૯૫૫ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.