ગીર સોમનાથ: ગુજરાત સિધ્ધિ સિમેન્ટ દ્રારા કોવિડ-૧૯ અન્વયે રૂ.૭ લાખનું ફંડ અર્પણ.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીએ એન.જી.ઓ, સામાજીક સંસ્થાઓ અને કંપનીઓ દ્રારા અનુદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. જેના પગલે ગુજરાત સિધ્ધિ સમિન્ટ લિમિટેડ સિદ્રગ્રામ, મોરાસા, સુત્રાપાડા દ્રારા કોવિડ-૧૯ અન્વયે સાધન લેવા માટે રૂ.૭ લાખનું ફંડ અર્પણ કર્યું છે. કંપની દ્રારા સી.એસ.આર ફંડ માંથી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને સરકારી હોસ્પિટલમાં કોવિડ-૧૯ ના દર્દી માટે જરૂરી સાધનો લેવા માટે રકમ અર્પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *