અમરેલી: આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તાને લઈને નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું. Amreli August 21, 2020August 21, 2020 admin96Leave a Comment on અમરેલી: આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તાને લઈને નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું.રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરાઆજરોજ બગસરા તાલુકા આમ આદમી પાર્ટીના અધ્યક્ષએ નગરપાલિકામાં જઈ રોડ તેમજ રસ્તા બાબતમાં નગરપાલીકાના ચીફ ઓફીસરને એક આવેદન પત્ર આપી અને રોડ તેમજ રસ્તાઓને વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.