કોરોના અપડેટ જુનાગઢ: જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. Corona Junagadh Latest August 21, 2020August 21, 2020 admin91Leave a Comment on કોરોના અપડેટ જુનાગઢ: જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદજુનાગઢ શહેર ૧૨, ગ્રામ્ય ૨, કેશોદ ૫, ભેંસાણ ૧, માણાવદર ૧, માળીયા ૧, મેંદરડા ૧, માંગરોળ ૧, વંથલી ૧, વિસાવદર ૨, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.