રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
૭૪માં સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં ઠાસરા તાલુકા પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન કે ચાવડા ઉપપ્રમુખ ઠાસરા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઠાસરા તાલુકા પંચાયત ચેરમેન ન્યાય સમિતિ ઠાસરા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ઠાસરા તાલુકા પંચાયત તેમજ ઠાસરા તાલુકા પંચાયતના બધા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઠાસરા કન્યા શાળાના શિક્ષક પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ દ્વારા ધ્વજવંદન કરાયું હતું ધ્વજવંદન બાદ વૃક્ષારોપણનું કાર્ય કર્યું હતું ભારત માતાકી જયના નારા પણ લગાવ્યા હતા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કર્યું હતું.