રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ખેડા જિલ્લા માં આવતું યાત્રા ધામ ડાકોર આજથી દર્શન પ્રવેશ ચાલુ સુરત જિલ્લા સિવાય ના દરેક જિલ્લા ના ભક્તો દર્શન કરી શકશે ઓનલાઇન ડાકોર મંદિર ની વેબસાઈટ ઉપર થી આધાર કાર્ડ નંબર નાખવનો રહશે અને મેસેજ ટોકન મેળવી લેવનો રહેશે ટોકન મંદિર ના પ્રવેશદ્વાર પર બતાવનો ત્યાર બાદ મંદિર પ્રવેશ આપવામાં આવશે કોરોના મહામારીની અંદર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. દર્શનાર્થીઓ માટે મંદિરના સમયની ઓનલાઇન બુકિંગ કરવાની વ્યવસ્થા છે દર્શન સમય ૭/૮.૩૦, ૯.૫ થી ૧૦/૩૦ અને ૧૧/૩૦ થી ૧૨.૦૦ વાગ્યાં સુધી અને સાંજે ૪/૨૦ થી ૫.૦૦ અને ૫.૩૦/૬ .૦૦ વાગ્યા સુધી રહશે અને આ ટાઈમ પ્રમાણે દર્શન કરવાનો સમય રહશે દર્શનાર્થીઓએ પોતાના પગરખા પોતાના વાહાનમાં મૂકીને આવવાનું રહેશે મંદિરમાં દર્શન પહેલા થર્મલ સ્ક્રીનીંગ કરાશે દર્શનાર્થી બીમાર જણાશે તો મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં મંદિર પ્રવેશ માટે છ ફૂટના અંતરે ગોર રાઉન્ડ દોરેલા છે તે પ્રમાણે લાઈનમાં ઉભું રહી અને આગળ આવવાનું રહેશે દરેક દર્શનાર્થીઓ સૅનેટાઇઝર થી હાથ સાફ કરવાના રહેશે, મોઢા ઉપર માસ્ક પણ ફરજિયાત પહેરવાનો રહશે પ્રસાદ શ્રીફળ પુષ્પો તુલસી વગેરે મંદિરમાં લઈ જવાશે નહીં તેના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.