કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા.

Corona Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

જુનાગઢ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા..
જુનાગઢ શહેર ૧૧, ગ્રામ્ય ૧, કેશોદ ૨, ભેંસાણ ૧, માળીયા ૧, માણાવદર ૧, માંગરોળ ૧, વંથલી ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *