રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
આજે સવારથી પ્રાચીન મંદિર કુંભનાથ સુખનાથ મંદિરે શિવભક્તો દર્શને આવી પહોંચ્યા શ્રાવણ માસ દરમિયાન પાખી હાજરી અમાસે ભક્તો દ્વારા જરૂરિયાત મંદોને અનાજ પૈસા આપી પુણ્યનું ભાતુ ભર્યું હતું ભાદરવી અમાસે પીપળ દેવને પાણી ચડાવી પૂજા કરી હતી તારીખ ૧૨ થી ૧૯ સુધી વરાપ રહી જ નથી આવ રે વરસાદ કહેનાર લોકો હવે ખમૈયા કરો મેઘરાજ કહી રહ્યા છે ભીંજાતા ભીંજાતા આરતી દર્શન નો લહાવો લીધો હતો અહીં ભીમ દ્વારા શિવલિંગ બનાવી માતા કુનતીએ પૂજા કરી પર્વતની હારમાળા નજીક ડેમ કુદરતી સૌંદર્ય કોઈપણ નું મન મોહી લે શાંત વાતાવરણ અહી શ્રદ્ધાનો વિષય હોય ત્યારે અન્ય કોઈ શબ્દ ને સ્થાન નથી હોતું.