બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લાના સંયોજક પ્રવિણસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઈ રામી, સુજલભાઈ મિસ્ત્રી, દિપકભાઈ સોની દીપકભાઈ જગ તાપ, મહેશભાઈ ઋષિ, સુજલભાઈ મિસ્ત્રી દ્વારા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની પરિચય પત્રિકા નર્મદા સુગરના ચેરમેન તેમજ દૂધધારા ડેરી ભરૂચ ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ને આજરોજ ગ્રાહક પંચાયતની પરિચય પત્રિકા આપી અને ઘનશ્યામભાઇ પટેલ દૂધધારા ડેરી માં ૧૦ બેઠકો બિન હરીફ લાવ્યા તે બદલ તેઓનું સ્વાગત અને સન્માન અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા વતી કરવામાં આવ્યું ગ્રાહક પંચાયતની પ્રગતિ નર્મદા જિલ્લામાં થાય તે માટે ગુજરાત પંચાયત નર્મદા અને શુભેચ્છા આપી હતી.