રાજકોટ: સી.આર.પાટીલના આગમન પહેલા જિલ્લા ભાજપનું સંગઠન મજબૂત.

Rajkot
રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ

રાજકોટ જિલ્લાના શ્રી કૃષ્ણ સંગઠન ગ્રુપના પ્રમુખ અર્જુનભાઇ ડવ સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા, આહીર સમાજના યુવાનોનું મોટું સંગઠન જિલ્લા ભાજપમાં જોડાયુ, જિલ્લા ભાજપ પ્રમુખે ખેસ પહેરાવી કર્યું સ્વાગત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *