રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ભાવનગર જિલ્લામાં ૪૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં ૨૭ અને ગ્રામ્યમાં ૧૬ કેસ નોંધાયા
કોરોના સારવાર લઈ રહેલા 1 દર્દીનું મોત થયું
વધુ ૩૧ લોકોને ડિસ્ચાર્જ કરાયા કુલ ડિસ્ચાર્જ ૧૭૦૩
જિલ્લાનો કુલ પોઝિટિવ કેસોનો આંક ૨૧૮૨ પર પહોંચ્યો.