અમરેલી: રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે આવેલ સોમનાથ મહાદેવના મંદિરે શ્રધ્ધાળુઓની અનેરી આસ્થા જોડાયેલી છે.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

રાજુલા તાલુકાનુ છેવાડાનું ગામ એટલેકે બાબરીયાધાર.જયા પહાડ પર બિરાજમાન સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન લોકો પોતાની આસ્થાને લઈ દશઁનાથઁ આવેછે.હાલ કોરોના મહામારી ના કારણે અહીં સોશિયલ ડિસ્ટન્સની સાથે લોકો દશઁને આવે છે અહી પહાડ પર વર્ષો જુની પૌરાણિક જગ્યા હોય તેમજ જોગીદાસબાપુ ખુમાણનો પણ ઈતિહાસ હોય અને અહીનું સોદયઁ તેમજ પ્રકૃતિને નિહાળવા લોકની અવર જવર રહેતી હોય છે ત્યારે સરકાર દ્વારા અહી પ્રયટક સ્થળ બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *