અમરેલી: બગસરામાં શાકમાર્કેટના વેપારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Amreli
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા

બગસરા માં કાલે નગરપાલિકા દ્વારા શાકમાર્કેટના વેપારીઓને લેખિતમાં જાણ કરી અને શાકમાર્કેટ બંધ કરી અને ફરતી લારી માં વેચાણ કરવું. આ બાબતે ૭ એરિયામાં પણ કોઈપણ શાકભાજીનું વેચાણ કરવું નહીં એવો આદેશ પ્રાંત ઓફિસર દ્વાર કરવામાં આવેલ આવ્યો હતો
આ બાબતે આજે શાકભાજી ના વેપારીઓ દ્વારા આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું. અને જો શાકભાજીની વૈકલ્પિક જગ્યા નહી આપવામાં આવે તો આવતી કાલથી તમામ શાકભાજી તેમજ ફ્રૂટના વેપારીઓ તેમના ધંધાઓ બંધ રાખશે. આ બાબતે મોટી સંખ્યામાં શાકભાજીના વેપારીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *