અમરેલી: બગસરામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉધઘાટન કરવામાં આવ્યું.

Amreli
રિપોર્ટર: એન.ડી.પંડ્યા, બગસરા

બગસરામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉધઘાટન કરવામાં આવ્યું.

બગસરામાં સ્ટેશન રોડ ઉપર આવેલ વૃંદાવન કોમ્પ્લેક્સ માં ઉધઘાટન કરવામાં આવ્યું

આ કાર્યક્રમ માં આમઆદમી કાર્યકર નાથાલાલ સુખડીયા તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી. કાર્યાલયનું ઉધઘાટન ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગોપાલ ભાઈ ઇટાલિયન દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *