રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા
બગસરા માં મેઘાણી હાઈસ્કૂલ ખાતે ૭૪ સ્વાતંત્રય પર્વ ની ઉજવણી કરવામાં આવી.
ધ્વજવંદન મામલતદાર તલાટ દ્વારા કરવામાં આવ્યું જેમાં બગસરા નગરપાલિકા પ્રમુખ રસીલા બેન પણ જોડાયા હતા
આ કાર્યક્રમ માં કોરોનાની મહામારીમાં જે કોરોના વોરિયર્સ અધિકારીઓ એ કામગીરી કરેલ છે તેમના સન્માન કરવામાં આવ્યા.
