વિરમગામના ભોજવા ખાતે છબીલા હનુમાન મંદિરના પટાંગણમાં શ્રાવણ વદ અગિયારસના દિવસે યોજાતો લોકમેળો મોકૂફ

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

વિરમગામના ભોજવા ખાતે દર વર્ષે છબીલા હનુમાન મંદિરના પટાંગણમાં શ્રાવણ વદ અગિયારસના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતું આ લોકમેળાનું આયોજન કોરોનાની મહામારી હોવાથી ગુજરાત સરકારના નિયમોને આધીન ભોજવા ગામમાં લોકમેળાનું આયોજન રદ કરવામાં આવેલ છે. તારીખ 15/08/2020ના રોજ લોકમેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *