રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ભૂતકાળ માં શ્રાવણ માસ માં યાત્રીકો માનવ મહેરામણ પ્રાચી તીર્થ ઉમટતો હોય તેમાં પણ સોમવાર હોય ત્યારે તો મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે પરંતુ હાલ કોરોના મહામારી ને લઇ યાત્રીકો ની સંખ્યા ખુબ જ ઓછી છે..આજે પ્રાચી તીર્થ આવેલ શીતળા માતાજીના મંદિરે લીમડાના પાન તેમજ ફૂલ થી વિશેષ શણગાર કરવામા આવ્યો હતો તેવુ મંદિરના પૂજારી અશોક બાપુએ જણાવ્યું હતું..